Los registros están cerrados
શું તમે જીવનના ચારેય પહેલુઓમાં વિકાસ કરી રહ્યા છો કે માત્ર અમુકમાં થાય છે અને બીજા રહી જાય છે ?
ઘણીવાર આપણે કોઈ એકને જ ઉર્જા આપીએ છીએ અને બાકીનાને અવગણીએ છીએ. આવું શા માટે? કારણ કે આપણી સૂક્ષ્મ આદતો અને રીતિરિવાજો મૌનપણે આપણને સંતુલનથી દૂર લઈ જાય છે.
જીવનના ૪ પહેલુઓને મજબૂત બનાવો - આ જ્ઞાનવર્ધક સત્સંગમાં તમારા શરીર, મન, આત્મા અને સંબંધોને કેવી રીતે સંતુલિત કરવા તે શીખો જેથી તેનો વિકાસ સહજ અને સુમેળભર્યો બને.
સદગુરુની કૃપા ફક્ત તમારા કાર્યોને જ નહીં પરંતુ તમારા સમગ્ર અસ્તિત્વને કેવી રીતે પરિવર્તિત કરે છે, જીવનમાં સંતુલન, સ્પષ્ટતા અને આનંદ લાવે છે તેનો અનુભવ કરો.
તમને મળવાની આશા સાથે !