Registration
# of People

શું તમે જીવનના ચારેય પહેલુઓમાં વિકાસ કરી રહ્યા છો કે માત્ર એકાદ માં જ ?


ઘણીવાર આપણે કોઈ એકને જ ઉર્જા આપીએ છીએ અને બાકીનાને અવગણીએ છીએ. આવું શા માટે? કારણ કે આપણી ટેવો અને પૅટર્ન આપણને સંતુલનથી દૂર લઈ જાય છે.


જીવનના ચાર પહેલુઓને મજબૂત બનાવો  - આ જ્ઞાનવર્ધક સત્સંગમાં તમારા શરીર, મન, આત્મા અને સંબંધોને કેવી રીતે સંતુલિત કરવા તે શીખો જેથી તેનો વિકાસ સહજ અને સુમેળભર્યો બને.


સદગુરુની કૃપા ફક્ત તમારા કાર્યોને જ નહીં પરંતુ તમારા સમગ્ર અસ્તિત્વને કેવી રીતે પરિવર્તિત કરે છે, જીવનમાં સંતુલન, સ્પષ્ટતા અને આનંદ લાવે છે તેનો અનુભવ કરો.


🗓 તારીખ:

🕰 સમય: 

📍 સ્થાન:


તમને મળવાની આશા સાથે !

About Us:


Shrimad Rajchandra Mission Dharampur (SRMD) is a global spiritual movement for inner transformation through wisdom, meditation, and selfless service. Inspired by the teachings of late 19th century self-realised saint and poet-philosopher Shrimad Rajchandraji, SRMD operates through 206 centers across six continents. Pujya Gurudevshri Rakeshji, enlightened master, spiritual visionary and founder of SRMD, blends scripture with experience and intellect with emotion to empower millions worldwide.


Learn More

Date & Time
Friday, December 12, 2025
8:30 PM 10:00 PM
Location
Jainam House, Piplod, Surat - 395007
Get the direction
Organizer
--Centre--

SRMD - Surat

Jina Kapadia
+91 9925242791
surat@srmd.org
SHARE

Find out what people see and say about this event, and join the conversation.