Registrations are closed
પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના જીવન-પરિવર્તનશીલ પ્રવચન દ્વારા ચાલો શીખીએ ઈશ્વર સાથે જોડાવાનું, આત્માને પોષવાનું અને પ્રેમ પ્રસારવાનું
🌟 પૂરા દિલથી જીવન જીવવાનો સાચો અર્થ શું છે?
🌟 શું આપણા રોજિંદા જીવનથી પણ વધુ કંઈક છે?
🌟 આપણા મૂલ્યો સાથે સુસંગત જીવન કેવી રીતે જીવી શકીએ?
અમારા વિષે:
- શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર (SRMD) એ જ્ઞાન, ધ્યાન અને નિઃસ્વાર્થ સેવા દ્વારા આંતરિક રૂપાંતરણ માટે વૈશ્વિક આધ્યાત્મિક અભિયાન છે. 19મી સદીના અંતમાં થયેલ આત્મજ્ઞાની સંત, કવિ, તત્વચિંતક શ્રીમદ્ રાજચંદ્રજીના ઉપદેશોથી પ્રેરિત, SRMD વિશ્વભરમાં છ ખંડોમાં 206 કેન્દ્રો દ્વારા કાર્યરત છે. પ્રબુદ્ધ ગુરુ, આધ્યાત્મિક આર્ષદ્રષ્ટા અને SRMD ના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી સિદ્ધાંત સાથે અનુભવ અને બુદ્ધિ સાથે હૃદયનો સુમેળ સાધી, વિશ્વભરના લાખો સાધકોને સક્ષમ બનાવી તેમનો આત્મવિકાસ સાધી રહ્યા છે.
Schedule:
ધર્મયાત્રા વિડિયો 🌠
🟣 મૂલ્યવાન જ્ઞાન ✨
🟡 અસરકારક ચર્ચાઓ 🗣️
🔵 ચરણકમલ પૂજન 🪷
🟠 મહા આરતી 🪔